ભારત દર્શન


ભારત દર્શન

ક્ષેત્રફળ  :  32,87,590 ચો.કી. મી. વિશ્વના (2.4 ટકા)

અક્ષાંસ  :  8.4°થી37.6°ઉતર અક્ષાંસ

રેખાંશ   :   68.70°થી97.25°પર્વ રેખાંશ

પ્રમાણ સમય રેખા   :  82.1/2°5. રેખાંશ ( અલ્હાબાદ, વારાણસી વચ્ચેથી પસાર થાય છે.)

જમીન સરહદ   :  15,200 કી. મી.

કુલ રાજ્યો   :  29

કેન્દ્રશાસિત પ્રદેશો   :   7 (દિલ્હી રાષ્ટ્રીય પાટનગર સહિત)

રેલવે માર્ગ   :  65,808 કી. મી. (2010’ સુધી)

હવાઈ મથકો    :  117 (ઇન્ટરનેશનલ એરપોર્ટ 7)

પોસ્ટ ઓફિસ   :  1,55,015 ( 2013,સુધી)

બેન્કોની સંખ્યા   :   2291

કોલેજો    :   32,974

નેશનલ હાઈવે    :   70,934 કિમી.

રાષ્ટ્રીય ફળ   :   કેરી

રાષ્ટ્રીય વૃક્ષ    :   વટ વૃક્ષ

રાષ્ટ્રીય નદી   :   ગંગા

રાષ્ટ્રીય ગાન    :   વંદેમાતરમ્

પાટનગર    :   નવી દિલ્હી

રાષ્ટ્રીયગીત    :   જન ગણ મન....

રાષ્ટ્રીય ચિન્હ    :   ચાર સિંહવાળી આકૃતિ

રાષ્ટ્રીય પ્રાણી    :   વાઘ

રાષ્ટ્રીય પક્ષી                     :     મોર

રાષ્ટ્રીય ફુલ                      :     કમળ

સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર        :    ભારત રત્ન

આયાત                          :    27,37,086 કરોડ .   (2014-15 ’ સુધી)

નિકાસ                     :    18,96,348 કરોડ .   (2014-15 ’ સુધી)

સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય     :  ઉતર પ્રદેશ

સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય   :  સિક્કીમ

રાષ્ટ્રપિતા                         :   મહાત્મા ગાંધી

કુલ વસ્તી                       : 1,21,01,93,422   (2011  મુજબ)

પુરૂષ વસ્તી                     : 62,37,24,248  (2011  મુજબ)

સ્ત્રી વસ્તી                       :  58,64,69,174  (2011 મુજબ)

પુરૂષ - સ્ત્રી નું પ્રમાણ           :  1000-940  (2011 મુજબ)

દરિયા કિનારો               :  7517.   કિ. મી.   (આંદોમાન - નિકોબાર -  લક્ષદ્વિપ સહિત)

યુનિવર્સિટી                           :  621

પાકા રસ્તા                           :  19,99,590 કિ. મી.

આકાશવાણી કેન્દ્રો                  :  413

ટેલિવિઝન રીલે કેન્દ્રો               :  834

એફ.એમ.સ્ટેશન                    :  391

બંદરો                              :  11 મોટા, 20 મધ્યમ, 139 નાનાં

દૈનિક વર્તમાન પત્રો               :  13,761

સામયિકો                           :  85,899


સિંચાઈ                             :  60.47 લાખ હેક્ટર


રાષ્ટ્રભાષા : હિન્દીદેવનાગરી લીપી

રાષ્ટ્રધ્વજ : ત્રિરંગો ( કેસરી, સફેદ, લીલો વચ્ચે અશોક ચક્રનુ ચિહ્ન) રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3×2

રાષ્ટ્રીય રમત     :  હોકી.

રાષ્ટ્રીય મુદ્રાલેખ   :  સત્યમેવ જયતે

માથાદીઠ આવક   :  88,538 . (2015’ સુધીમાં)

હાલના વડાપ્રધાન   :  શ્રી નરેન્દ્ર મોદી

હાલના રાષ્ટ્રપતિ   :  શ્રી રામનાથ કોવિંદ

હાલના ઉપરાષ્ટ્રપતિ   :  શ્રી વૈકયા નાયડુ

હાલના લોકસભાના સ્પિકર   :  શ્રીમતી સુમિત્રા મહાજન

રાજ્ય સભાના સભ્યોની સંખ્યા   :  250 (238 ચૂંટાયેલા+12 રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત.

વિસ્તારની દ્રષ્ટીએ સૌથી નાનું રાજ્ય   :  ગોવા (3,702 ચો.કિ મી.)

વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટુ રાજ્ય   :  રાજસ્થાન  (૩,૪૨,૨૩૧ ચો. કિ મી .)

સૌથી વઘુ શિક્ષિત રાજ્ય   :   કેરળ (93.91%)

સૌથી ઓછું અક્ષરજ્ઞાન ધરાવતું રાજ્ય   :  બિહાર ( 63.82% )


Post a Comment

2 Comments